અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૯)

(13)
  • 2.9k
  • 1.9k

ગતાંકથી.... દિવાકર બમણા જોરથી તેના હાથને મરડવવા લાગ્યો. થોડીવારમાં જ ચાંઉ ચાંઉ હાથમાં દુખાવાથી આર્તનાદ કરવા લાગ્યો તે સાથે ઝણઝણાટી કરતી છરી જમીન પર સરકી પડી. દિવાકર ખડખડાટ હસતો બોલ્યો :" હવે આપણે બન્ને સરખા ,ચીની કીડા હવે તું મારા હાથમાંથી બચી શકીશ નહીં...... હવે આગળ..... પરંતુ તેના શબ્દો અધૂરા જ રહ્યા ...હાથ ઉપર તીક્ષ્ણ દાંતનો સ્પર્શ થયો. દિવાકરે પોતાનો હાથ ઝૂંટવીને બંને હાથે ચીના નું ગળું પકડ્યું અને તેને જમીન પર પછડાવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માછલી જેમ સરકતા ચીનાને કબજે કરવાનું કામ મુશ્કેલ બની રહ્યું હતું. દિવાકરના હાથમાંથી છટકી ચાંઉ ચાંઉ જમીન પર બેસી ગયો. દિવાકર તેને અંધારામાં પકડી