જાનકી - 34

  • 2.6k
  • 2
  • 1.4k

કોલેજ ના ગેટ પર કોઈ છોકરી હતી જેની તરફ નિહાન ની નજર પડે છે પણ તે કોણ છે તે હજુ ખબર પડી ના હતી... તે છોકરી નિહાન ની તરફ ફરે છે... નિહાન તેને જોઈ ને જોતો જ રહી જાય છે.... વાઈન કલર ના ચોલી તેમાં મીરર વર્ક હતું, અને તેની પર વાઇટ નેટ નો લખનવી વર્ક વાલો દુપટ્ટો.. કાન માં સિલ્વર અને વાઈન જૂમકા, નાક માં સિલ્વર મીરર વાળી નોઝ રિંગ, આંખ માં ગ્રીન અને બ્લેક બંન્ને મિક્સ માં કાજલ, જરા એવો વાઈન આયસેડ... વાળ માંથી બે લટ ને લઈ ડાબી બાજુ સફેદ કલર ના નાના ફૂલ લાગવું ને બાકી