આનુવંશિકતાના વાહક DNA દિવસ

  • 1.1k
  • 360

સજીવના આનુવંશિક નકશા ૨૫ એપ્રિલે ડીએનએ ડે વૈશ્વિક ઉજવણી છે, જે ડીએનએની શોધ તેમજ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની યાદમાં ઉજવવામાં આવે છે, જે 2003 માં માનવ જીનોમના તમામ જનીનોને મેપ કરવા માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રયાસ બન્યો હતો. ડીએનએને સજીવ માટે આનુવંશિક નકશા ગણવામાં આવે છે કારણ કે ડીએનએ ધરાવતી શરીરમાં દરેક કોશિકા આ સૂચનાઓ ધરાવે છે, જે સજીવને વિકાસ, પોતાને સુધારવા, અને પ્રજનન માટે સક્રિય કરે છે. ટીવી સીરિયલમાં, ક્રાઈમની ઘટનાઓમાં ડીએનએ ટેસ્ટની વાતો થતી હોય છે. વ્યક્તિ સાથે જોડાયેલા રહસ્યોને દૂર કરવા માટે ડીએનએ ચેક કરવામાં આવે છે. આજે વિસ્તારથી જાણીએ કે આ ડીએનએ શું હોય છે અને તેની