ચાલો એક ફૂડ યાત્રાએ

  • 2.6k
  • 1k

લોકો ફૂડ બ્લોગર અને વ્લોગર બને છે ને હાસ્ય, વાર્તા કે ક્રાઇમ લેખકો કરતાં વધુ પ્રખ્યાત થાય છે. સાલું હું એ લોકોનું જોઈ કાઈક આવું કરું તો કેવું હોય? (બધું હસવામાં કાઢી નાખવું. જો કે આવો હાસ્ય લેખ પણ ન હોય)હું તો ઉંમર ની દૃષ્ટિએ તો ડોહો ડગરો. જોકે નથી ડોસો દેખાતો, અને પૂરો ટાઇટ ચાલતો હોઈ નથી ડગરો. હું જઈ જઈ ને ક્યાં ખાવા જાઉં? ચાલો, મેં છેલ્લા થોડા વખતમાં મોં માં ઓર્યું એના ટુંક રિપોર્ટ આહા.. વાહ.. યમ્મી, કયા બાત હે.. વગેરે સિવાય કહું.મારી નજીક પડે હેવમોર હોક્કો. હેવમોર ની ચના પૂરી નો મોટો પૂરો જલ્દી ખાઓ તો