ઓટીઝમ ડે

  • 1.3k
  • 1
  • 396

ઓટીઝમ, જેને “ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી)” પણ કહેવાય છે, વિશ્વ ઓટીઝમ (સ્વલીનતા) દિવસ 2 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. જેની શરૂઆત 2007માં થઇ છે. ત્યારથી લઈને અત્યાર સુધી સમગ્ર વિશ્વ ’વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ મનાવી રહી છે. આ દિવસે વિશ્વભરમાં સ્વલીનતા એટલે કે ઓટીઝમ રોગ અંગે જાગૃતિ કેળવાય અને જે લોકો તેનાથી પીડિત છે તેમની સારસંભાળ કેમ રાખવી તેને લગતા પુનર્વસનના કાર્યક્રમો યોજવામાં આવે છે. એક અંદાજ મુજબ વિશ્વ 68 બાળકે એક ઓટિસ્ટિક બાળકનો જન્મ થાય છે.ડીએસએમ -5 (ડાયગ્નોસ્ટિક મેન્યુઅલ વર્ઝન 5) ના પ્રકાશન સાથે ઓટીઝમ ધરાવતા લોકો માટે માત્ર એક ડાયગ્નોસ્ટિક કેટેગરી છે: ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ઓટિઝમના મુદ્દે ફેલાયેલી