પ્રણય પરિણય - ભાગ 29

(25)
  • 4.2k
  • 1
  • 2.8k

પાછલા પ્રકરણનો સાર:વિવાન, ગઝલને લઈને મનોરના ફાર્મહાઉસ જવા નીકળ્યો. તે હોશમાં આવી એટલે વિવાને તેને કહી દીધું કે તેણે એનુ અપહરણ કર્યુ છે અને તેની સાથે લગ્ન કરવાનો છે. તેની ધારણા મુજબ જ ગઝલ ધમપછાડા કરવા લાગી. ઘણી મથામણ પછી છેવટે વિવાન તેને ખભે ઉંચકીને ફાર્મહાઉસની અંદર લઇ ગયો. તે વારે વારે મલ્હારનું નામ લેતી હોવાથી વિવાનને ખૂબ ગુસ્સો આવતો હતો.હવે આગળ.. **પ્રણય પરિણય ભાગ ૨૯'બસ્સ.. હવે પછી તારા મોઢેથી મલ્હારનુ નામ નીકળ્યું છે તો મારા જેવો ખરાબ કોઈ નહીં હોય.. પ્રેમથી સમજાવું છું, સમજી જા. નહીં તો મને બીજી રીતે સમજાવતા પણ આવડે છે. અને એ તને જ મોંઘુ