જિંદગી માં આગળ આવવું છે.

  • 4.4k
  • 1.7k

ગુજરાતી પરિવાર માં જન્મ અને એ પણ વાણીયા ને ત્યાં, ઘર નું વાતાવરણ એવુ કે નોકરી બીજા માટે કરવી એના કરતા એ knowledge નો ઉપયોગ પોતાના ધંધા માટે કરવો અને કઈં ના આવડતું ના હોય તો કોઈ ને ત્યાં એક વરસ માટે નોકરી કરી આવવાની અને ત્યાંનું બધું જાણતા આવવાનું, બધું હો, ખરીદી ક્યાંથી કરે છે, વ્યવહાર કેવી રીતે કરે છે, વેચે છે કેવી રીતે, કેટલું કમિશન આપે છે, જાતે શું કામ કરે છે, ત્યાં જે શેઠ હોય કે admin ખાતું હોય તે લોકોનો અનુભવ અને આપણો રસ બન્ને ભેગું કરો એટલે ધંધો, પૈસા ની વ્યવસ્થા કરવા માટે ઉપરવાળો બેઠો