શ્વેત, અશ્વેત - ૩૭

  • 1.7k
  • 814

નાઝ પોલીસની જીપમાં ગઈ તો હતી પણ સ્ટેશન પર નહીં, કૌસરના ઘરે. તે ઘરમાં પગ મૂકે, તે દરમિયાન, કોઈ બીજીજ દિશામાં, કોઈ ફોન પર વાત કરી રહ્યું હતું- નીથ્યા.  આ નીથ્યાનું કેરેક્ટર પણ જબરું છે હો! એક બાજુ તે શ્રીનિવાસનના ભાઈ પત્ની છે, અને એક બાજુ એક એવી યુવતી જે આમતો પાગલ છે. અહી કઈ અલગ લાગ્યું? પેહલા એપિસોડમાં કહ્યું નીથ્યા શ્રીનિવાસનના ભાઈ સાથે પરણી હતી, અને તે બાદ જણાવ્યું કે સીથા.  નીથ્યા? સીથા? કે સિયા નં. ૨? શું સીથા પહેલા થિજ પાગલ હતી? કે શું તે ભદ્ર દ્રવિડ ખોરડાની વહુ એક જુઠ્ઠું બોલનારી ચોર હતી?  એ શું હતી!? ચિંતા