ન કહેવાયેલી વાતો - 8

  • 2k
  • 888

( ગતાંકથી શરૂ...)નિશાંત , ધ્વનિ અને આકાશ નીકળ્યાં...આકાશ : " આપણે જઈએ તો છીએ પણ એડ્રેસ...?"નિશાંત : " આકાશ...! આટલી મોટી કંપની છે..."ધ્વનિ : " હા , ગૂગલ પરથી મળી જશે એડ્રેસ....તારું મગજ પણ તારી ગર્લફ્રેન્ડ રોઝી સાથે રહીને તેની જેવું જ થઈ ગયું છે...!"આકાશ : " આ મજાક નો ટાઇમ નથી અને રોઝી પર તો બિલકુલ નહિ.."ધ્વનિ : " ઓહો...રોઝી.."નિશાંત : " અત્યારે રોઝીને શાંતિ આપો અને મેપ જુઓ.."આકાશ : " હા, આગળ થી રાઈટ લેજે..." આખરે તેઓ કંપની પહોંચે છે..... ત્યાં તેમને મેનેજર તુષાર મળી જાય છે..તુષાર : " એક્સક્યૂઝ મી , શું હું જાણી શકું તમારે કોનું