અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૬)

(13)
  • 3.2k
  • 1.9k

ગતાંકથી.... કાર પુરપાટ વેગે દોડી રહી હતી એક સાંકડી ગલી આવતા જ કારે એકાએક બ્રેક મારીને અચાનક જ વળાંકમાં જ અકસ્માત થતા થતા રહી ગયો. એક બાઈક વાળા સાથે અથડાતા અથડાતા જ કાર રહી ગઈ. બાઈક વાળા એ બૂમ પાડી તેની સાથે જ રસ્તા પર જતા આવતા બે ચાર માણસોએ પણ બુમાબુમ કરી મૂકી. જાણે કે એકાદ ભયંકર અકસ્માત થઈ ગયો ન હોય! હવે આગળ.... પરંતુ તે વખતે પ્રશાંતની બુદ્ધિ અને કાર્યતત્પરતાએ કમાલ કરી . અસાધારણ સ્પીડથી તેને ગાડીનું સ્ટીયરીંગ ફેરવી એક ક્ષણમાં જ ગાડી ફેરવી લીધી.સહેજ વારમાં એક મોટો અકસ્માત થતો રહી ગયો. ફરીથી કાર પોતાની જવાને રસ્તે આગળ