રેટ્રો ની મેટ્રો - 12

  • 2.8k
  • 976

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો,સિને જગત ની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. અને દોસ્તો તમે મને પૂછો કે આજે આપણે ક્યાં ફરવા જઈશું તે પહેલા હું તમને એક કાવ્ય પંક્તિ સંભળાવું."હિમનદ યા ફિર હિમાની, બસતે જહાં ભોલે બર્ફાની, જહાં ખુશીયાં હૈ હરપલ, યહી હૈ મેરા હિમાચલ" હં...તો ફ્રેન્ડ સમજી ગયા ને કે આજે હિમાચલ પ્રદેશની સફર કરીશું અને હિમાચલ પ્રદેશની વાત હોય તો સૌથી પહેલાં શું યાદ આવે? એ જ ને કે જેને "પહાડો કી રાની" નામે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ બોલિવુડને પણ ખૂબ આકર્ષે છે.તમને યાદ હશે જ ફિલ્મ "મુકદ્દર કા સિકંદર".એનું એક દ્રશ્ય,એક સંવાદ