બોધદાયક વાર્તાઓ - 8

  • 3.9k
  • 2.5k

1.*"ટાયર"*ટાયરની એક પ્રતિષ્ઠિત દુકાને 4-વ્હીલર વાહનોના ટાયર વેચવા માટે 6 સેલ્સમેન રાખ્યા હતા. *તમામ 6 સેલ્સમેનમાંથી માત્ર 1 સેલ્સમેન આપેલા લક્ષ્યના 10 ગણા હાંસલ કરી શક્યો હતો.* બાકી તે બધાએ તેમના લક્ષ્યાંકોમાંથી ભાગ્યે જ 15-20% પૂર્ણ કર્યા હતા!*બોસે તમામ 5 ને પૂછ્યું કે તેઓ તેમના લક્ષ્યો કેમ પ્રાપ્ત કરી નથી શક્યા ? તેમાંના મોટા ભાગનાએ એક અથવા બીજા અવિશ્વસનીય કારણો આપ્યા.* જો કે, પછી બોસએ જે સેલ્સમેન આપેલા લક્ષ્યના 10 ગણા હાંસલ કરી શક્યો તેને બોલાવીને પૂછ્યું તું આટલું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શક્યો?*_સેલ્સમેને જવાબ આપ્યો - હું મોલ્સ અને અન્ય જાહેર સ્થળોએ જાઉં છું. હું પાર્ક કરેલી કારના