સાંજનું શાણપણ - 6

  • 3.3k
  • 1.4k

સબંધોનું ગણિત અટપટું છે, અમુક સબંધ લાગણીઓ થી શરૂ થઈ અને જરૂરિયાત કે મજબૂરી પર ટકે અને કોઈ સબંધ ગરજથી ચાલુ થઈ લાગણી સુધી પહોંચી જાય.ચાંદની અગ્રાવત ન્યાય મેળવવાં માટે પોતે જ લડવું પડે,બીજા દ્વારા લડાતી લડત હંમેશા અધુરી જ છુટે.ચાંદની અગ્રાવત જિંદગીની સફર સપનાઓ ,મહત્ત્વકાંક્ષા,લાગણીઓ અને પ્રેમનીખોજથી શરૂ થાય અને શાંતિની ખોજમાંસ્થિર થઈ જાઈ છે.ચાંદની અગ્રાવત કોઈ એકાદવાર તમારી ભુલ માફ કરી દે તો એ તમારા માટેની લાગણી અને સબંધ જાળવી રાખવાની દરકાર હોય શકે , પણ વારંવાર તમારી લુચ્ચાઈ ઉદ્ધતાઈ કોઈ જતી કરે તો