કુદરતના લેખા - જોખા - 45

(18)
  • 3.3k
  • 1.4k

કુદરતના લેખા જોખા - ૪૫આગળ જોયું કે ભોળાભાઈ મયૂરને વિદેશ જવા માટે એરપોર્ટ સુધી મૂકી આવે છે. મીનાક્ષી મયુરની રૂમમાં મુકેલી ચિઠ્ઠી વાંચીને ફસડાઈ જાય છે અને એજ સમયે સાગર આવીને એ ચિઠ્ઠી વાંચે છે.હવે આગળ.... * * * * * * * * * * * * * * * * * * સાગર ખરા સમયે મયુરની રૂમમાં પહોંચી ગયો હતો. મીનાક્ષી ના હાલ એટલી હદે ખરાબ હતા કે એને જોઈને સાગરને એટલો અંદાજ આવી જ ગયો હતો કે કોઈ ગંભીર બાબત બની છે. સાગર મીનાક્ષીને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ તેની નજર મીનાક્ષી ના હાથમાં રહેલી