અંધારી રાતના ઓછાયા (ભાગ -૧૩)

(19)
  • 3.2k
  • 2k

ગતાંકથી...... દિવાકર હસતાં હસતાં બોલ્યો : " એમ કે; ત્યારે તો તમે ભુપેન્દ્રના બહેન થાઓ બરોબર ને? ભુપેન્દ્રને હું મારા સગા ભાઈ જેવો ગણું છું એ પણ મને મોટો ભાઈ માને છે." હવે આગળ.. સોનાક્ષી એ કહ્યું : " બધું જ હું જાણું છું એ સંબંધ થી તો આજ થી તમે મારા ભાઈ થયા."દીવાકર સ્નેહથી બોલ્યો : "તમારા જેવી બહેન પામીને આજે હું ધન્ય થયો. હવે હું તમારો ભાઈ બનવાનો થોડો ઘણો પણ પ્રયત્ન કરી શકું તો બસ થશે. હવે સાંભળો મને એક આઈડિયા આવ્યો છે ને એ માટે મારે તમારી મદદની જરૂર છે. અને તેથી જ મેં તમને અહીં