અંધારી રાતના ઓછાયા (ભાગ- ૧૨)

(20)
  • 3.1k
  • 2.1k

ગતાંકથી..... તેણે મયંક પાસે આવીને કહ્યું : "કેમ માખી જાળમાં બરાબરની સપડાય ગઈ છે ને ?"મયંકે એકદમ ખુશ થઈને કહ્યું : "નક્કી ! જૂલીએ તેને બરાબર કબ્જે કર્યો છે."હવે આગળ....... પેલા બુરખાધારી માણસે કહ્યું : " હિમાંશુ તો જાળમાં ન ફસાયો. તેણે છેવટની ઘડીએ હોસ્પિટલમાં આવવાની ના પાડી. મને લાગે છે તેને કોઈએ ત્યાં ન આવવા સમજાવ્યું હશે .તેને કોણે અટકાવ્યો હશે એ મારા જાણવામાં આવ્યું છે ."બુરખાધારીના આ શબ્દોથી ચમકી મયંકે કહ્યું : "આપ શું એમ ધારો છો કે હું......" " ના ,ના , તમારા પર મને જરીક પણ શંકા જતી નથી. સોનાક્ષી સાથે તમે જે વતૅન કર્યુ છે