હેપ્પી એપ્રિલ ફૂલ ડે

  • 2.6k
  • 862

કહેવાય છે કે માણસ ગમે તેટલો સૂઝ બુજ ધરાવે. ગમે તેટલો સમજદાર હોય પણ જ્યારે એની લગણીઓ પર પ્રહાર થાયને ત્યારે તે પોતાનું શાન ભાન સૂઝ બુજ બધુજ ભૂલી જાય છે. તો ચાલો એક એવી જ લઘુકથા આપણ બધા માણીયે. અરે બંસી! ચલ ચલ જવા દે તારી મજાક.. મને ખબર છે આજ ૧ લી એપ્રિલ છે. ફોન પર બંસી સાથે વાત કરતાં કરતાં સંજના બોલી. લે સાચું? ચલ જવા દે.. મને એમ કે તું એપ્રિલ ફૂલ બની જઈશ પણ તું તો બઉ શાણી નીકળી...હસતા હસતા બંસી બોલી. ઓકે ઓકે ચલ સારું તો ફોન રાખીએ. મારે લાઈબ્રેરી જવાનું છે. થોડી ઘણી