ન કહેવાયેલી વાતો - 7

  • 1.9k
  • 931

( ગતાંકથી શરૂ.....)મિશા : " ખુશ્બુ...... ખુશ્બુ સાથે અમારી મુલાકાત લગ્ન ના ત્રણ વર્ષ બાદ અમે બિઝનેસ ટ્રીપ માટે બેંગલોર ગયાં હતાં ત્યારે થઈ હતી...તે અમારી રોકાણકાર કંપની ની હેડ હતી....જો તે અમારી કંપની માં રોકાણ કરે તો માર્કેટમાં બંનેવ કંપની ની વેલ્યુ વધે તેમ હતી....અને તે અમારી પ્રતિસ્પર્ધી હતી...."નિશાંત : " તો પછી તેણે રોકાણ કર્યું...??"મિશા : " ના....તેને રોકાણ ના કર્યું. તેથી અમારે પણ થોડી ખોટ સહન કરવી પડી પછી થોડાં સમય પછી અચાનક ખુશ્બુ ની કંપની ફડચા માં ગઈ... એ પછી શું થયું એ મને નથી ખબર..."ધ્વનિ : " કેમ ..? આદિત્યે કશું કીધું નઈ..??"આકાશ : "