અનુભૂતિ એક પ્રેમ ની - 21

  • 2.2k
  • 1.1k

21 દિવસો ની સાથે સમય વ્યતીત થઈ રહ્યા હતા. પરમ તેની રીતે આગળ વધવાની કોશિશ કરતો અને ઉંજાં તેની રીતે. બંને અલગ રસ્તે નીકળી જવા છતાં એકબીજા ને હજુ ભૂલી શક્યા ના હતા. નવરાશ ની આ પણ મળતા એકબીજા ની યાદ માં ખોવાઈ જતા. અહીં પૂરણ ભાઈ ઉંજાં ને સંભાળી રાખતા અને ત્યાં પિયુષ પરમ ને સંભાળી લેતો. બંને પોતાની રીતે કોશિશ કરતા કે જિંદગી ખામોશ ના બની જાય. ઉંજાં પ્રથમ વખતે જેમ ખામોશ બની બેસી ગઈ હતી તેમ આજે ખામોશ નહોતી બની તે હોશ અને જોશ માં પોતાનું કામ કરતી રહેતી. તે ભલે પરમ ને નફરત કરતી હોય પણ