અનુભૂતિ એક પ્રેમ ની - 18

  • 2.6k
  • 1.2k

18 “તમે દર વખતે મારા પ્રેમ ને મારાથી છીનવી ના શકો. તે દિવસ પ્રથમ વખતે તો હું ચૂપ રહી પણ આજે હું ચૂપ નહિ રહું. તમારે મારી જિંદગી મારા પ્રેમ ને કઈ ના કરી શકો.”ઉંજાં ના શબ્દો પૂરણ ભાઈ ને અંદરથી તોડી ગયા. આજ સુધી તેને ઉંજાં ને કઈ કહ્યું ન હતું તો તે આજે પણ તેને કેમ કઈ કહી શકે! તેનો હાથ પરમ ની કોલર પરથી છૂટી ગયો. તે રડી ના પડ્યા પણ તેની આંખના ખૂણા ભીના થઇ ગયા. આજે અંદરથી કોઈ લાગણી તોડી નાખી હોય એવું ફીલ થયું. પણ દર વખતે તે ચૂપ રહેતા હતા આજે તે ઉંજાં