અનુભૂતિ એક પ્રેમ ની - 12

  • 2.4k
  • 1.2k

12 “પરમ, તે પપ્પા સાથે વાત કરી??મારે આજે ઓડિશન માટે જવાનું છે.જો મારુ ઓડિશનમાં સિલેક્શન થઇ જશે તો હજુ મારે અહીં એક મહિનો રોકાવાનું થશે. પ્લીઝ પાપા ને આ વાત જણાવી દે ને. મારે બીજી પણ બોવ બધી તૈયારી કરવાની છે. “ઉંજાં એ પોતાના મોબાઇલ પર ધ્યાન રાખતા જ કહ્યું. “મેં વાત તો કરી જ છે. પણ અંકલ તમારી સાથે વાત કરવા માંગે છે. કેટલા દિવસ થઈ ગયા તમે તેને ફોન કે મૅસેંગ કઈ કર્યો જ નથી. તેનો જ્યારે આવે ત્યારે તમે બીજી છો એમ કરી વાત નથી કરતા. ખરેખર અંકલ મને તમારી ફરિયાદ કરી રહ્યા હતા.” પરમે રસોઈ બનાવતા