અનુભૂતિ એક પ્રેમ ની - 7

  • 2.7k
  • 1.8k

07 ઉંજાં ને તો જાણે મુંબઈ જવાનો મોકો જ મળી ગયો. તે રૂમ માં જઈ ફટાફટ બેગ જ ભરવા લાગી. છ મહિનાનો કોર્સ પછી ત્યાંથી તેને અલગ અલગ જવાનો મોકો મળી શકે! તે ખરેખર બોવ જ ખુશ હતી. “ઉંજાં ની જગ્યા ક્યારે કોઈ ન લઈ શકે! હવે ઉંજાં બનશે મિસ ઇન્ડિયન.”પોતાના ચહેરા ને આયાના સામે રાખતા તે પોતાની જ જાત સાથે વાતો કરતી જઈ રહી હતી. “પછી પ્રથમ શું કોઈ છોકરો મારી બરાબરી નહિ કરી શકે!તો પછી છોકરીઓ ની તો વાત જ અલગ રહી.” પોતાની સાથે આટલું બધું બની ગયા પછી પણ તેનો ઘમંડ હજુ ઘવાયો ન હતો. તે ખરેખરે