દેશભક્તિની યુવા મિસાલ ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર ભગતસિંહની આજે પુણ્યતિથિછે. તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે.તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનોને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે. ભગત સિંહ ભારતનાં સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ ક્રાંતિકારી હતા.તેમનો જન્મ ૨૮મી