પોષણ પખવાડિયું

  • 7.8k
  • 1
  • 2.9k

સમગ્ર દેશમાં 8થી 22 માર્ચ દરમિયાન પોષણ પખવાડિયું ઉજવવાઈ રહ્યું છે.ત્યારે ગુજરાતમાં પણ પોષણ પખવાડિયા હેઠળ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.આ વર્ષની થીમ હતી :"બધા માટે પોષણ: સ્વસ્થ ભારત". આ અભિયાનના રાજયના મિશન ડાયરેકટર રાકેશ કુમાર વ્યાસે ક્હ્યુ કે પોષણકાર્યમાં પુરુષોની સહભાગ વધારવા ઉપર આ વખતે વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. જેમાટે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે જઇને ઘરના પુરુષોની ઉપસ્થિતિમાં બધાને પોષણયુકત આહાર અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. શ્રી વ્યાસે જણાવ્યુ હતુ કોરોના પગલે રાજયભરમાં પોષણ અભિયાન હેઠળ થતા સામુહિક કાર્યક્રમો રદ કરાયા છે.જયારે હોમ વિઝીટ કાર્યક્રમ હજુ શરૂ છે. ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જાહેર