અંધારી રાતના ઓછાયા (ભાગ -૧)

(24)
  • 8.5k
  • 2
  • 5.6k

અંધારી રાતના ઓછાયા (ભાગ -૧)પ્રસ્તાવના:- આ વાર્તા એક કલ્પના માત્ર છે આ વાર્તા ના પાત્રો,ઘટના કે સ્થળ સાથે કોઈ પણ સંબંધ એ સંયોગ હોય શકે છે તેનો કોઈ પણ વ્યક્તિ ઘટના,કે સ્થળ સાથે સીધો સંબંધ નથી.કોઈપણ ધમૅ,જાતિ કે જ્ઞાતિ સાથે આ વાર્તા જોડાયેલ નથી.કે કોઈપણ અંધશ્રદ્ધા ને પ્રોત્સાહન આપવા માટે નથી.માત્ર ને માત્ર મનોરંજન ના હેતુ થી કલ્પના ની પાંખ પર સમગ્ર નવલકથા રચવામાં આવી છે. "અંધારી રાતના ઓછાયા" ભાગ-1 રાત ના અંધકાર ને ચીરતી મોટરકાર રસ્તા પર દોડી રહી હતી . ચાંદ નો આછેરો પ્રકાશ રાત ને ખુબસુરત ચાદર ઓઢાડી રહ્યો હતો .કાર એરપોર્ટ જવાના રસ્તે પુરપાટ દોડી રહી