જાનકી - 31

  • 2.6k
  • 1
  • 1.6k

જાનકી અને નિહાન એક બીજા ની અનહદ નજીક આવી ગયા... બેડરૂમ માં એક નીરવ શાંતિ છવાયેલી હતી.. બસ બંન્ને ના શ્વાસ સિવાય કંઈ પણ અવાજ આવી ના રહ્યો હતો.. સાંજે જાનકી ઘરે જતી હતી ત્યારે પણ નિહાન તેને પોતાના થી દૂર જવા દેવા ના માંગતો હતો, જાનકી બેઠી હતી ત્યારે પાછળ થી પકડી ને તેની પાછળ બેઠો હતો... અને બોલ્યો..."Jaana, તું ઠીક છે ને..!?જાનકી તેના હાથ પર પોતાના હાથ ની પકડ મજબૂત કરતા બોલી,"હા, Jaan એક દમ ઠીક છું..."નિહાન એ તેના માંથા માં કિસ કરી...જાનકી જરા મસ્તી કરતા ગીત ગાવા લાગી..."दिन सारा गुजारा तेरो अंगना,अब जाने दे मुझे मेरे सजना..."નિહાન