ન કહેવાયેલી વાતો - 6

  • 1.9k
  • 974

( ગતાંકથી શરૂ....)આકાશ : " તો આ મૂકી તારી ડાયરી.. ચલ બોલ.."ધ્વનિ : " હા , મિશા.."મિશા : " એ આદિત્ય છે...આદિત્ય નાયક.."ધ્વનિ : " આદિત્ય નાયક !!! A કેપીટલ કંપની ના ચેરમેન એ જ....!"મિશા : " હા.."આકાશ : " આટલી મોટી કંપનીના ચેરમેન સાથે તારે શું લેવાદવા...??"મિશા : " He was my Husband.... અમારાં બે વર્ષ પેહલા ડિવોર્સ થયા હતાં."ધ્વનિ : " શું....???"આકાશ : " શું....પણ તમારાં ડિવોર્સ કેમ થયાં....?"મિશા : " એના અફેર ના લીધે...ખુશ્બુ તેની ગર્લફ્રેન્ડ હતી.."ધ્વનિ : " ઓહ્...!! "આકાશ : " સાંભળો , અત્યારે બાર વાગી ગયાં છે..ધ્વનિ તું અહીંયા રોકાઈ જા સવારે સાથે આવી