ધૂપ-છાઁવ - 94

(20)
  • 2.7k
  • 3
  • 1.5k

બસ હવે દિવાળી નજીક આવી રહી હતી એટલે લાલજી પોતાની પત્ની અને બાળકો પાસે વતનમાં જવાનું વિચારી રહ્યો હતો પરંતુ હજુ તો હમણાં જ ધીમંત શેઠ પથારીમાંથી ઉભા થયા હતા એટલે તેમને આમ એકલાં મૂકીને જવાની હિંમત લાલજીમાં નહોતી એટલે તે વિચારી રહ્યો હતો કે જો અપેક્ષા મેડમ થોડા દિવસ અહીં શેઠ સાહેબ સાથે રહેવા માટે આવી જાય તો હું નિશ્ચિંત પણે મારા વતનમાં મારી પત્ની અને બાળકો સાથે પંદરેક દિવસ રોકાઇને પાછો આવું હવે ગમે તે કારણસર અપેક્ષા મેડમ અહીં ધીમંત શેઠના બંગલે આવે તેવી લાલજી મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો. હવે આગળ.... એ દિવસે રાત્રે ધીમંત શેઠને ઊંઘ