સાઈટ વિઝિટ - 24

(11)
  • 1.7k
  • 1
  • 958

24. તમે કહેશો કે આ શું માંડ્યું છે? અત્યાર સુધી હેરત પમાડતી પણ સાચી હોય શકે તેમ ખ્યાલ આવે તેવી વાર્તામાં આમ બનાવટનો પ્રયત્ન? મેં એના આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હોય તો એનો ક્લાયન્ટ તરીકે ચહેરો ન જોયો હોય? તમારી વાત સાવ સાચી. મેનેજમેન્ટ કે માલીક બદલયા હોઈ શકે. અહીં તો એની ડેસ્ક પર નામ હતું. મારું આ સાઇટનું કામ શરૂ કરતા પહેલાંની સાઇટ વિઝીટ વખતે એ લગભગ સાથે હતો ખરો એવું યાદ છે. એણે ઓમાની પહેરવેશ સફેદ ઝબ્બો અને માથે ડિઝાઇનવાળી ટોપી પહેરેલાં. એણે એની રિકવાયરમેન્ટ કહી એ અનુસાર બેસ્ટ લાગે એવી ડિઝાઇન મેં કરેલી. એનો ભાગીદાર સહીઓ કરવા