સાઈટ વિઝિટ - 19

(12)
  • 1.8k
  • 2
  • 1k

19. પોલીસ, કદાચ કોન્સ્ટેબલ હશે, તેણે મને પકડીને તેની જીપમાં લીધો. ગરિમા તરત કહે "ઓફિસર, He is innocent." કોન્સ્ટેબલ નહીં, તે થોડો સિનિયર લાગ્યો. પણ પોલીસ થોડો innocent નો અર્થ સમજે? એ તો કારનો નંબર જોઈ મને મારી જ કારનો ચોર ઠેરવતો હતો. "I am also coming. Police station." તે બોલી અને મારી મદદમાં આવવા તરત કારમાંથી ઉતરી. ખૂબ મદદ કરે એવી છે છોકરી. બિચારીને પહેલો પગાર હજી ગઈ 10મીએ આપેલો. જો કે કેટલાક આર્કિટેક્ટસ તો એમના આસિસ્ટન્ટસને ક્લાયન્ટના પેમેન્ટ ન આવે ત્યાં સુધી, ક્યારેક ચાર છ મહિના પગાર કરતા જ નથી. હું એવો નથી. આ સાઈટ વિઝીટનાં ચક્કરમાં સાથે