સાઈટ વિઝિટ - 14

(13)
  • 1.9k
  • 1
  • 1.1k

14. પૈસા વગર, એકલો અટૂલો નાયક બેદુઇન આરબોની કેદ માંથી ભાગી છૂટવામાં સફળ થયો. કામ આવ્યાં તેણે ચારો નાખેલાં ઊંટ. તેને ઊંટ જાણીતી સેન્ડ ડયુન પાસે લઈ આવ્યું જે કોઈ ટુરિસ્ટ પ્લેસ છે. નાયક પોતે ઉઠાવી લીધેલી ડફ્લી સાથે ટૂરિસ્ટોને મનોરંજન કરાવી પૈસા કમાય છે અને ખિસ્સામાં મૂકતાં જ જુએ છે કે તેણે ઉઠાવેલા ઝબ્બામાં તેની ચોરાઈ ગયેલી કે ઉઠાવી જવાએલી કારની ચાવી છે! વાંચીએ આગળ. ** ઓચિંતી મળેલી આ સફળતાએ મને ખુશીથી પાગલ જેવો કરી મૂક્યો. હું મારી જ ડફલી વગાડતો નાચવા લાગ્યો. મેં આજુબાજુ કોઈ જોતું નથી તેની ખાતરી કરી ફરી બીપ વગાડ્યું. દૂર કારની પાછળની ફ્લેશ પણ