સાઈટ વિઝિટ - 13

(13)
  • 1.9k
  • 1
  • 1k

13. આપણે આ હેરતભરી મુસાફરીમાં જોયું કે માત્ર શકને આધારે નાયકને ત્યાંના nomadic, એકથી બીજી જગ્યાએ રખડતા બેદૂઈન લોકો બંદી બનાવે છે અને તેની આસિસ્ટન્ટને તો ઉપાડી જ જાય છે. તેમને લાગે છે કે તેમની એક યુવાન છોકરી ઉપાડી જનારો આ જ માણસ છે. નાયક તેમને સમજાવવા પ્રયત્ન કરે છે. તેમનો મુખી બીજાઓ સાથે મસલત કરવા તેને તંબુમાં જ રાખીને ચાલ્યો જાય છે અગાઉ 10 અને 11 માં પ્રકરણમાં જોયેલું તેમ પર્વત પરથી દૂર દેખાતાં ગામ તરફ જતાં નાયકને ત્યાંનાં જંગલી ઊંટો અને બકરાનો સામનો કરવો પડે છે. એમાં એક ઊંટ અને તેનું બચ્ચું જાણે તેને પોતાનો મિત્ર બનાવી લે