સાઈટ વિઝિટ - 12

(14)
  • 1.9k
  • 2
  • 1k

12. "તો સાંભળ. હું હાથ ટેકવતો મારી તરફથી 70 અંશના ખૂણેથી ઉતર્યો. નીચે એનો opposite એટલે 20 અંશ જેવું હોય. ચડાણ હંમેશા 20 થી 35 ડિગ્રી સુધી comfortable હોય. પછી ખીલાઓ ઠોકી બેલ્ટ બાંધી ચડવું પડે. પર્વતારોહક એવું કરે છે. અને એ કહે, રસ્તે ફ્લાયઓવર બનાવવા માટે ઢાળ કેટલો વધુમાં વધુ રાખવાનો હોય?" હું કાર ડ્રાઇવ કરતાં મારી રૂપરૂપના ભંડાર આસિસ્ટન્ટ ગરિમાને અમારી લાઈનનું જ્ઞાન આપી રહ્યો હતો. તે હડપચી હાથ પર ટેકવી એની કાળી આંખો મારી સામે તાકી એ બધું ગ્રહણ કરતી હતી. "જો. આ ઢાળ આવ્યો. 10 અંશ આપણા શહેરમાં હોય. અહીં 15 થી 20 અંશ. એ થી