સાઈટ વિઝિટ - 11

(13)
  • 2k
  • 1.1k

11 અરબસ્તાનનાં રણમાં એટલે ઓમાન દેશમાં કાર્યરત આર્કિટેક્ટ, આ નવલકથાનો નાયક દુક્મ નામનાં એકદમ દૂર રણમાં આવેલાં સ્થળે જવા મધરાતે નીકળે છે અને જવલ્લે જ બને તેવી ઘટનાઓનો શિકાર બનતો જાય છે. એ બધી ઘટનાઓ આગળ જોઈ.  તે પછી આગલાં પ્રકરણમાં જોયું કે ગરિમાનું અપહરણ થાય છે સાથે નાયકનો પણ મોબાઈલ, પાકીટ અને ખુદ કાર ગાયબ છે. ગરિમાને છોડાવવાનો કોઈ રસ્તો મળતો નથી તેથી આપણો મિત્ર નિરાશ થઈ જાય છે અને આ નવી સમસ્યા માટે કોઈ રસ્તો ગોતતો હાઇવે તરફ ચાલતો રહે છે. ત્યાં તેને પહાડ પરથી ખીણમાં દૂર એક ગામ દેખાય છે જ્યાં કદાચ પોલીસ સ્ટેશન હોય તો તે