સાઈટ વિઝિટ - 10

(11)
  • 2k
  • 2
  • 1.1k

10. આર્કિટેક્ટ માટે સાઈટ વિઝિટ અગત્યની હોય છે પણ આ સાઈટ વીઝીટ તો યાદ રહી જાય એવી વિરલ અનુભવોથી ભરેલી નીકળી. આપણો બહાદુર મિત્ર એમાં આવતી બધી ચેલેન્જ ઉપાડી સફળ થાય છે પણ એને સાથ દેનારી, રસ્તો સુઝાડનારી આસિસ્ટન્ટનું કોઈ અકળ કારણોસર રસ્તે વાડા બાંધી રહેતા લોકો અપહરણ કરે છે. તેને બચાવવા મિત્ર કૃતનિશ્ચયી છે. પણ કેવી રીતે તે એને છોડાવી શકશે? તે માટે શું કરશે? ચાલો વાંચીએ એની દાસ્તાન. ** હું દોડતો રહ્યો અને તેઓ પાંચસાત હટ્ટાકટ્ટા લોકો ચીસો પાડતી ગરિમાને ઉપાડી સામે દેખાતા ઊંચા પર્વતો પાછળ કોઈ શેરીમાં ઓઝલ થઇ ગયા. મને માનસિક રીતે ઝટકો લાગ્યો. એકલો આવ્યો