સાઈટ વિઝિટ - 5

(11)
  • 2.4k
  • 1
  • 1.4k

5. તો આગલા ભાગોમાં આપણે વાંચ્યું કે એક કુશળ આર્કિટેકટને તેનાં મસ્કત શહેરથી છ કલાક ઉપરના રસ્તે એક એકાંત જગ્યાએ નવું બનાવવાનો પ્રોજેક્ટ મળે છે. ત્યાં એ માટે જરૂરી વાતોની ચર્ચા વિચારણા માટે એક્ષપર્ટસ અને માલિક તેને મળવાના હોય છે તેની આગલી રાતે જ આર્કિટેક્ટને જાણ થાય છે. તે રાત્રે ત્રણ વાગે તેની સુંદર, યુવાન અને ત્વરિત વિચારશક્તિ ધરાવતી આસિસ્ટન્ટ ગરિમા સાથે ન છૂટકે પોતાની જ કારમાં નીકળે છે. કારમાં પેટ્રોલની જરૂર લાગતાં ગૂગલ સર્ચથી એક ગામની સીમમાંથી જવા જતાં ગલી કુંચીઓમાં અટવાય છે. કોઈ ગ્રામવાસી તેને રસ્તો બતાવે છે પણ એ રસ્તે જતાં સીમના જંગલી કુતરાઓનો તેમને સામનો કરવો