સાઈટ વિઝિટ - 3

  • 2.3k
  • 1.4k

3. ભાગ 1અને 2 માં જોયું કે એક આર્કિટેક્ટ મસ્કત શહેરમાં પ્રેક્ટિસ કરે છે. તેને ખૂબ મોટો પ્રોજેક્ટ મળે છે પણ તે શહેરથી ખાસ્સા 500 કિમી દૂર રણ પ્રદેશમાં છે. જ્યાં આજે કશું નથી ત્યાં તેના ક્લાયન્ટ જંગલમાં મંગલ કરવા માંગે છે અને આ કુશળ આર્કિટેક્ટ પર તેને ભરોસો છે. આર્કિટેક્ટ અન્ય ટેકનિકલ એક્સપર્ટ લોકો પાસેથી સાઇટને લગતી કેટલીક માહિતી લેવા માંગે છે જે માટે એ બધા સાઈટ પર મળવાના છે પણ 13 મી ના જ. આજે 12 મી ની સાંજ છે. બીજા ભાગમાં જોયું કે આર્કિટેક્ટ ત્યાં સમયસર પહોંચવા રાત્રે 3 વાગે નીકળે છે. એકલા રાતે ડ્રાઈવિંગ જોખમી હોઈ