અનન્યા - ધ લવ ઑફ લાઈફ

  • 3.4k
  • 1.1k

" શું વાત છે ...ગોપલા ...આપ અચાનક કેમ સુધરી ગયા....હમણાં થી કોઈ ગાળો પણ નહિ બોલતા...કોઈ ને ધમકી પણ નહીં આપતા...કઇ થઈ ગયું કે શું...?" "ના ના જય કઈ નહીં થયું ...just એમ જ" આ ગોપલો એટલે ગોપાલ અને એનો નાનો ભાઈ એટલે જય...આજે જય ને નવાઈ લાગતી હતી કે જે માણસ ને એના પરિવાર ની ચિંતા નહોતી એ કાલે job પર જવાનો છે.. જે માણસ મનફાવે તેમ ગાળો બોલે એ બધું અચાનક જ બંધ થઈ ગયું...જે માણસે એની પત્ની ને છોડી દીધી અને ગામમાં ભટકવાનું શરૂ કર્યું હતું એ પણ બંધ થઈ ગયું...એ ના આવા વિચિત્ર વર્તન ના લીધે