સમૂહલગ્નના ફાયદા

  • 2.8k
  • 1.6k

વળાવવું ને વધાવવું,પતી જવું ને શરુ થવું,વિદાય અને મિલન,કંકુના થાપા અને કંકુના પગલાં,મંગલ સૃષ્ટિના નવા મંડાણ. મહાન સાહિત્યકાર ધૂમકેતુના મતે :કુદરતે પુરુષ માટે પ્રકૃતિ અને પ્રકૃતિ માટે પુરુષ સર્જેલ છે.કેમકે બેઉ વિના જીવનવિકાસ પૂરો થતો નથી.એ વિકાસસર્જનની સફળ શોધ એ જ જીવનનો અંતિમ હેતુ છે.એ જ માનવ સંસ્કારનું સાચું સૌન્દર્ય છે.એ જ પરમ સત્ય છે ને એ જ સંસારની શોભા છે. લગ્ન એટલે માત્ર બે આત્માઓનું મિલન નહિ પણ બે કુટુંબોનું પણ મિલન છે...પહેલાના જમાનમાં લગ્નપ્રથા ખુબ અલગ હતી.અમુક રીવાજો તો એવા હતા કે ૭ -૭ દિવસો સુધી જાનને સાચવવી પડતી..અને આઠમાં દિવસે સંસ્કૃતિ મુજબ લગ્ન થયા પછી ધામધુમથી દીકરીને