l Stranger things season 1 - રિવ્યુ મારી નજરે

  • 1.5k
  • 432

નમસ્કાર મિત્રો આજે મારી ફેવરેટ સિરીઝમાંથી એક નો રીવ્યુ કરીશું જેનું નામ stranger things છે જે netflix ઉપર અવાઇલેબલ છે સિરિસના મુક્ય પાત્રો1.ઇલેવન એલ2.માઈક3. વીલ4.લુકસ5.મેક્સ6.ડસ્ટિન7.સ્ટીવ8.જિમ9.નેન્સી10 જોયસઆ કથાની શરૂઆત ઉંધી દુનિયાના એક સીન સાથે થાય છે... હોકીન્સ શહેરમાં અચાનક થતા મર્ડર અને સાઈન્ટિસ્ટની માણસો ઉપરની એક અનોખી રિસરસ સાથે ઘણા emotin અને થ્રિલ સાથેની આ સિરીઝ તમને બહુ પસંદ આવે એવી છે..ઇલેવન જેના પિતા તેની ઉપર એક રિસર્ચ કરી રહ્યા છે તેના દિમાગની ક્ષમતા વધારીને તેણે બીજી અજાણી દુનિયાના મોનસ્ટરથી લડવાની અખૂટી તાકાત મેળવવાં તેની ઉપર લબમાં ખુબ જ અત્યાચાર વાળું વર્તન કરવામાં આવે છેઇલેવન આ સિરીઝનું ખુબ જ ફેમસ અને