જાનકી - 30

(12)
  • 2.9k
  • 1.8k

નિહાન ચાઈ બનવા ગયો.. જાનકી લખી રહી હતી... નિહાન આવ્યો તો જાનકી તેની બાજુમાં આવી ને બેઠી અને બોલી..."હું વિચારું છું કે કોલેજ ના ફકશન માં હું પણ ભાવ લઉં..."નિહાન બોલ્યો" હા તો લે ને એમાં આટલું કેમ વિચારે છે...!? શું કરવું છે તારે.!?"જાનકી વિચારતાં વિચારતાં બોલી.." કવિતા પઠન માં ભાગ લેવો છે.. કાલ હરીન મેડમ ને મળી લેશું આપણે.."નિહાન બોલ્યો .."હમમ કાલ મળી લેશું... તે વિચાર્યું છે કે તું કંઈ કવિતા વાંચીશ...!?""હજુ અધૂરું છે બધું..કાલ મેડમ ને મળીયે ત્યારે બધું ખબર પડે શું કરવું તે.... " જાનકી નિહાન બેડ પર પાછળ સરખું બેસતા બોલી....નિહાન બાજુમાં પડેલ ડાયરી હાથ માં