જાનકી - 29

  • 2.6k
  • 1
  • 1.6k

જાનકી અને નિહાન ચાઈ પીતા પીતા વાતો કરી રહ્યા હતા... જાનકી અને નિહાન બંન્ને એક બીજા થી પોતાના પ્રેમ ની એકરાર કર્યો... જાનકી વિચારી રહી હતી કે તેને આ વેદ એ આપેલ છૂટ નો ફાયદો ઉઠાયવો એવું થયું કે પછી આ ફરી કોલેજ આવ્યાં પછી જાનકી પોતાની જાત ને ફરી થી મળી હતી.. પછી ફરી પોતે જ બોલી મારો કે નિહાન બંન્ને માંથી કોઈ પણ વેદ ને કોઈ પણ રીતે નુકસાન નથી પોહચડતાં બસ ફક્ત બંન્ને પોતાના માટે દિવસ માંથી થોડો સમય એક બીજા ને આપતા અને એક બીજા ના મન માં ચાલતા તોફાન ને શાંત કરવા માં બનતા પ્રયત્ન