ન કહેવાયેલી વાતો - 5

  • 2k
  • 1.1k

( ગતાંકથી શરૂ....) સવારે ઉઠીને જોયું તો આકાશના 10 મિસ્સ કોલ હતાં... બિચારા નો વાંક જ નોહતો મારું જ મગજ ખરાબ હતું કાલે..એમ વિચારીને મિશા એ આકાશ ને કોલ કર્યો. થોડી વાત કરી તૈયાર થઈ સ્ટુડિયો જવાં માટે... મિશા દાદરમાંથી નીચે ઊતરતી હતી ત્યાં જ તેને જોયું કે તેનો સામેનો ફ્લેટ જે ખાલી હતો ત્યાં કોઈ નો સામાન શિફ્ટ થતું હતું .....ચાલો સારું થયું કોઈ પાડોશી મળશે એમ વિચારી મિશા સ્ટુડિયો જવાં નીકળી...સ્ટુડિયો..ધ્વનિ : " ગુડ મો્નિંગ મિશા..."મિશા : " ગુડ મર્નિંગ.."આકાશ : " મિશા ,....."મિશા : " પ્લીઝ , હા હવે સોરી ના કહેતો..."આકાશ : " બસ આ વખતે