રેટ્રો ની મેટ્રો - 7

  • 2.5k
  • 1.2k

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર લ્યો ફરી પાછી હાજર છે રેટ્રો ની મેટ્રો, બોલીવુડની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે,તો તૈયાર છો ને મજેદાર સફર માટે?હં.... આજે રેટ્રો ની મેટ્રો તમને સફર કરાવશે એક એવા શહેરની કે જેને "પૂર્વના વેનિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે બોલો બોલો એ શહેર કયું? અરે મૂંઝાઈ ગયા? ચાલો,બીજી કલ્યુ પણ આપું... આ શહેરને સરોવર નું શહેર એટલે કે લેક સીટી પણ કહેવામાં આવે છે.... આહા...આટલું સાંભળતા જ.... તમારા ચહેરા પર મધુર સ્મિત આવી ગયું અને હોઠે આવી ગયો બિલકુલ સાચો જવાબ ઉદયપુર.... તો ફ્રેન્ડઝ,આજે સફર ઉદયપુર અને તેની આસપાસના જોવાલાયક સ્થળોની. વિશ્વભરના પ્રવાસીઓની સાથે સાથે રાજસ્થાનનું આ અદભુત