સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-72

(48)
  • 4.2k
  • 1
  • 2.8k

નૈનતારા સામે આવીને બેઠી સોહમને થયું સાવી આવીને બેઠી છે. ત્યાં એનો મોબાઇલ ફરી રણક્યો. સોહમે જોયું સ્ક્રીન પર કોઇ અનનોન નંબર છે એમાં એટલુજ લખેલું "પ્રાઇવેટ નંબર"... એને આશ્ચર્ય થયુ એણે ફોન રીસીવ કર્યો. હલ્લો હલ્લો કર્યું પણ સામેથી ફોન ચાલુ હતો કોઇ બોલતું નહોતું. એણે થોડીવાર ફોન પકડી રાખ્યો પણ કોઇ બોલયું નહીં. એણે ફોન કાપી નાંખ્યો કામમાં ધ્યાન પરોવ્યું નૈનતારાએ એ જોયું બોલી “સર તમે કામ કરો ત્યાં સુધી હું તરનેજા પાસેથી બાકીનો એકાઉન્ટનો રીપોર્ટ લઊં” નૈનતારા પણ કંઇ વિચારમાં પડી ગઇ અને બહાર નીકળી. સોહમ એને બહાર જતાં જોઇ રહ્યો એણે મેઇલ ઓપન કરીને વાધવા સરનો