પ્રણય પરિણય - ભાગ 23

(22)
  • 4.2k
  • 2.9k

પાછલા પ્રકરણનો સાર:રઘુના હાથમાં આરોહીનો બોયફ્રેન્ડ યશ આવી જાય છે. વિવાન અને રઘુ તેનું ઈન્ટરોગેશન કરે છે. શરૂઆતમાં તે ડરનો માર્યો મોઢુ ખોલતો નથી પણ થોડો ધમકાવવાથી તે કહી દે છે કે આરોહી તેના ઘરે જ છે. વિવાન અને રઘુ આરોહીને મળવા જાય છે. આરોહી મલ્હારના બધા કારસ્તાન વિવાનને કહી સંભળાવે છે એથી મલ્હારે જ કાવ્યાની આવી સ્થિતિ કરી છે એ વિવાનને ખબર પડે છે.કાવ્યાની પ્રેગનન્સી અને એબોર્શન વિશે જાણીને મલ્હારને ખૂબ મોટો આઘાત લાગે છે. તેને એ પણ ખબર પડે છે કે રાકેશ દિવાનનું નામ વાપરીને મલ્હારે કાવ્યા સાથે બનાવટી લગ્ન કર્યા હતા. પછી વિવાન પોતાની બહેનનો બદલો લેવાની