ન કહેવાયેલી વાતો - 4

  • 2.1k
  • 1.1k

Welcome in anzar.... અંજાર.. ઐતિહાસિક નગર કહીએ તો પણ કંઈ ખોટું નથી....!! અહીંયા ની ખાસ ગલિયો જ્યાં મે સુવર્ણ ત્રણ વર્ષ વિતાવ્યાં છે.... અહીં આવતાંની સાથે જ જાણે ભૂતકાળ ફરીથી જીવાતો હોય ને એવું લાગી રહ્યું હતું....પણ ક્યાં ખબર હતી કે આ ત્રણ દિવસ ની અંજારની સફર મને ફરીથી એ ત્રણ વર્ષમાં પાછળ ધકેલી દેશે......!!નિશાંત : " તો ચાલો અંજાર ની મોજ માણવા...?"આકાશ : " હા, મોજ પછી માણીશું.. અત્યારે 7 વાગી ગયાં છે જમીને આરામ કરીશું કાલે સવારે જઈશું આમ પણ આપણો પ્રોગ્રામ રાત નો છે.."ધ્વનિ : " હા કાલે જ જઈશું..."હું : " ચાલો ત્યારે ગૂડ નાઈટ..." બધાને