પ્રેમ નો પ્રસાદ.. - 5

  • 2.4k
  • 1
  • 1.1k

કેતકી નાં પૂછવા સામે દિવ્ય એ કેતકી નાં ખભે થી પકડી ને બેસાડી ખુરસી પર ને જે કીધું એના પછી કેતકી હચમચી ગઈ!સુ કેવું સુ નાં કેવું કંઈ સમજાતું નથી. થોડી વાર માટે આખા રૂમ માં સન્નાટો છવાઈ ગયો.થોડી સ્વસ્થ થયી. જી...... આટલો જવાબ નીકળ્યો કેતકી નાં મોઢે થી ને નીકળી ગયી.ફટાફટ નીચે આવી ને બેઝીન આગળ ઉભી રઈ કાચ માં પોતાનું મોઢું જુએ છે ને ચેહરા ને ધોવે છે ને ફરી કાચ માં પોતાનો ચેહરો જુએ છે.ને સ્વસ્થ થયી કિચન માં જઈ રૂટિન કામ કરવા લાગી એજ સવાર નું કામ દિવ્ય નું.દિવ્ય નીચે આવ્યો બ્રેક ફાસ્ટ કરીને નીકળી ગયો.હવે