પ્રણય પરિણય - ભાગ 22

(34)
  • 4.4k
  • 1
  • 2.9k

પાછલા પ્રકરણનો સાર:રાકેશ દિવાનના કોઈ સગડ નહોતા મળી રહ્યાં. જોકે રઘુ અને વિક્રમે તપાસના બીજા મોરચાઓ પણ ખોલી રાખ્યાં હતાં. એ લોકોને ધીમે ધીમે કરીને ઘણી માહિતી મળી રહી હતી. પણ વચ્ચેની કડીઓ ખૂટતી હતી. એમાં રઘુનો માણસ મુન્નો માહિતી લાવે છે કે કાવ્યાના અકસ્માતના દિવસથી જ આરોહી ગાયબ હતી. તેના બોયફ્રેન્ડ જેવા લાગતા એક જણ પર તેમને શંકા આવે છે એટલે રઘુ તેને શોધવાની મુન્નાને સૂચના આપે છે. આ બાજુ ડો. આચાર્યએ વિવાનને અમેરિકન ડોક્ટર સ્ટીફન વિશે માહિતી આપી. ડો. સ્ટીફન એક દિવસ માટે ચેન્નઈમાં હોય છે. વિવાન ખુદ ચેન્નઈ જઈને ડો. સ્ટીફનને મુંબઈ લઇ આવે છે. ડો. સ્ટીફન