એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૫

  • 1.6k
  • 774

યશ અને હેલી બંને લુડો રમી રહ્યા હતા.કાવ્યા હેલીને ચીયરઅપ કરી રહી હતી.કાવ્યાનો ફોન ટેબલ પર પડ્યો હતો અને એના ફોનમાં મેસેજ આવતા હતા તેથી એ ફોન લેવા માટે ઉભી થઇ.કાવ્યાએ ફોનની સ્ક્રીન ઓન કરી કે તરત જ એના મોઢા પર મસ્ત સ્માઈલ આવી ગઈ કારણ કે મિસ્ટર પ્રોટેક્ટિવનો(ક્રિશ) મેસેજ હતો. "હાઈ કાવ્યા" કાવ્યાએ સામે મેસેજ કર્યો,"હેલ્લો ક્રિશ" ક્રિશ પણ કાવ્યાના મેસેજની જ રાહ જોઇને બેસ્યો હતો એટલે એને તરત જ સામે રીપ્લાય આપ્યો,"વોટ આર યૂ ઓલ ડુઈંગ વિથઆઉટ મી" "વી આર પ્લેઈંગ લુડો એન્ડ બીફોર પ્લેઈંગ લુડો,વી ઓલ વોચડ ધ મુવી" "વિચ મુવી?" "યે જવાની હૈ દિવાની" "ઓહહ,નાઇસ" "યસ,ધેટ